-
કોલોસીઓ ૨:૧૩, ૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ વધુમાં, તમે તમારા અપરાધોને લીધે મરી ચૂક્યા હતા અને શરીરની સુન્નત વગરના હતા. છતાં ખ્રિસ્ત સાથે એકતામાં લાવવા ઈશ્વરે તમને જીવતા કર્યા.+ ઈશ્વરે દયા બતાવીને આપણા બધા અપરાધો માફ કર્યા+ ૧૪ અને એ લખાણ* ભૂંસી નાખ્યું,+ જેમાં આપણી વિરુદ્ધ નિયમો હતા.+ તેમણે એને વધસ્તંભ પર ખીલા મારીને આપણી સામેથી હટાવી દીધું.+
-