૨૦ યહોવા કહે છે, “સિયોનમાં છોડાવનાર+ આવશે,+
પાપ કરવાનું છોડી દેનારા યાકૂબના વંશજો માટે તે આવશે.”+
૨૧ યહોવા કહે છે, “હું તેઓ સાથે આ કરાર કરું છું:+ મારી શક્તિ તમારા પર છે અને મેં મારા શબ્દો તમારાં મોંમાં મૂક્યા છે. એ તમારાં મોંમાંથી, તમારાં બાળકોનાં મોંમાંથી અને તેઓનાં બાળકોનાં મોંમાંથી કદી જતા રહેશે નહિ, આજથી લઈને યુગોના યુગો સુધી જતા રહેશે નહિ,” એવું યહોવા કહે છે.