-
પુનર્નિયમ ૧૦:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ તોપણ, યહોવા ફક્ત તારા બાપદાદાઓની નજીક ગયા અને તેઓને પ્રેમ બતાવ્યો. તેમણે તેઓના વંશજોને,+ હા, તમને બીજી બધી પ્રજાઓમાંથી પસંદ કર્યા અને આજે પણ તમે તેમની પસંદ કરેલી પ્રજા છો.
-