રોમનો ૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ખરાબ કામ કરનાર દરેક માણસ પર સંકટ અને દુઃખો આવશે, પહેલા યહૂદી પર અને પછી ગ્રીક* પર.