માથ્થી ૫:૪૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૪ પણ હું તમને કહું છું: તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો+ અને જેઓ તમારી સતાવણી કરે છે, તેઓ માટે પ્રાર્થના કરતા રહો.+ લૂક ૬:૨૭, ૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ “પણ મારી વાત સાંભળનારાને હું કહું છું: તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો, જેઓ તમને ધિક્કારે છે તેઓનું સારું કરતા રહો.+ ૨૮ જેઓ તમને શ્રાપ આપે છે તેઓને આશીર્વાદ આપતા રહો. તમારું અપમાન કરે છે તેઓ માટે પ્રાર્થના કરતા રહો.+
૪૪ પણ હું તમને કહું છું: તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો+ અને જેઓ તમારી સતાવણી કરે છે, તેઓ માટે પ્રાર્થના કરતા રહો.+
૨૭ “પણ મારી વાત સાંભળનારાને હું કહું છું: તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો, જેઓ તમને ધિક્કારે છે તેઓનું સારું કરતા રહો.+ ૨૮ જેઓ તમને શ્રાપ આપે છે તેઓને આશીર્વાદ આપતા રહો. તમારું અપમાન કરે છે તેઓ માટે પ્રાર્થના કરતા રહો.+