૧ પિતર ૨:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ ઈશ્વર આગળ સાફ અંત:કરણ* રાખવા જો કોઈ માણસ તકલીફ* અને અન્યાય સહન કરે, તો ઈશ્વર તેનાથી ખુશ થાય છે.+ ૧ પિતર ૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ઈશ્વરની નજરમાં તમારું અંતઃકરણ શુદ્ધ રાખો.+ ભલે લોકો તમારા વિશે કંઈ પણ ખરાબ બોલે, પણ ખ્રિસ્તના સેવકો તરીકે તમારાં સારાં વાણી-વર્તન જોશે ત્યારે,+ તેઓ શરમમાં મુકાશે.+
૧૬ ઈશ્વરની નજરમાં તમારું અંતઃકરણ શુદ્ધ રાખો.+ ભલે લોકો તમારા વિશે કંઈ પણ ખરાબ બોલે, પણ ખ્રિસ્તના સેવકો તરીકે તમારાં સારાં વાણી-વર્તન જોશે ત્યારે,+ તેઓ શરમમાં મુકાશે.+