૧ કોરીંથીઓ ૮:૧૦, ૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ જો એવી વ્યક્તિ તારા જેવા જ્ઞાનીને મંદિરમાં* ભોજન લેતા જુએ, તો શું તેને મૂર્તિઓને ચઢાવેલો ખોરાક ખાવાની હિંમત નહિ મળે? ૧૧ આમ તારા જ્ઞાનને લીધે એક કમજોર ભાઈનો નાશ થાય છે, જે ભાઈ માટે ખ્રિસ્તે પોતાનો જીવ આપ્યો છે.+
૧૦ જો એવી વ્યક્તિ તારા જેવા જ્ઞાનીને મંદિરમાં* ભોજન લેતા જુએ, તો શું તેને મૂર્તિઓને ચઢાવેલો ખોરાક ખાવાની હિંમત નહિ મળે? ૧૧ આમ તારા જ્ઞાનને લીધે એક કમજોર ભાઈનો નાશ થાય છે, જે ભાઈ માટે ખ્રિસ્તે પોતાનો જીવ આપ્યો છે.+