માર્ક ૧૦:૪૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૫ કેમ કે, માણસનો દીકરો પોતાની સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા આવ્યો છે+ અને ઘણા લોકોના છુટકારાની કિંમત* ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યો છે.”+ યોહાન ૫:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ હું મારી પોતાની રીતે એક પણ કામ કરી શકતો નથી. જેમ પિતા મને કહે છે તેમ હું ન્યાય કરું છું. મારો ન્યાય સાચો* છે,+ કારણ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ મને મોકલનારની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.+
૪૫ કેમ કે, માણસનો દીકરો પોતાની સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા આવ્યો છે+ અને ઘણા લોકોના છુટકારાની કિંમત* ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યો છે.”+
૩૦ હું મારી પોતાની રીતે એક પણ કામ કરી શકતો નથી. જેમ પિતા મને કહે છે તેમ હું ન્યાય કરું છું. મારો ન્યાય સાચો* છે,+ કારણ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ મને મોકલનારની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.+