વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૧૦:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ તેઓ સાથે બનેલા એ બનાવો દાખલારૂપ છે. એ બનાવો લખી લેવામાં આવ્યા, જેથી આપણને, એટલે કે જેઓ દુનિયાના* અંતના સમયમાં જીવી રહ્યા છે, તેઓને ચેતવણી મળે.+

  • ૨ તિમોથી ૩:૧૬, ૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે+ અને એ શીખવવા,+ ઠપકો આપવા, સુધારવા* અને ઈશ્વરનાં ખરાં ધોરણો* પ્રમાણે શિસ્ત* આપવા માટે ઉપયોગી છે.+ ૧૭ એનાથી ઈશ્વરનો ભક્ત એકદમ કુશળ બને છે અને દરેક સારા કામ માટે પૂરેપૂરો તૈયાર થાય છે.

  • ૨ પિતર ૧:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ આમ, ભવિષ્યવાણીઓ પર આપણો ભરોસો વધારે મજબૂત થયો. (દિવસ થાય અને સવારનો તારો*+ ઊગે ત્યાં સુધી) તમે એના પર ધ્યાન આપીને સારું કરો છો. જાણે તે સળગતા દીવાની+ જેમ અંધારામાં, એટલે કે તમારાં હૃદયોમાં પ્રકાશ આપે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો