ફિલેમોન ૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ મારા દીકરા ઓનેસિમસ+ માટે હું તને વિનંતી કરું છું. હું કેદમાં* હતો ત્યારે મેં તેને મારો દીકરો બનાવ્યો હતો.+ ફિલેમોન ૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ જો તું મને મિત્ર* ગણતો હોય, તો જાણે મારો આવકાર કરતો હોય તેમ પ્રેમથી તેનો આવકાર કરજે.
૧૦ મારા દીકરા ઓનેસિમસ+ માટે હું તને વિનંતી કરું છું. હું કેદમાં* હતો ત્યારે મેં તેને મારો દીકરો બનાવ્યો હતો.+