૭ હકીકતમાં, એ ભાઈઓને ખબર પડી કે જેમ યહૂદીઓને ખુશખબર જણાવવા પિતરને પસંદ કરવામાં આવ્યો હતો, તેમ બીજી પ્રજાઓ માટે મને પસંદ કરવામાં આવ્યો છે.+ ૮ (કેમ કે જેમણે પિતરને સુન્નત થયેલા લોકો માટે પ્રેરિત બનવાનો અધિકાર આપ્યો છે, તેમણે મને પણ બીજી પ્રજાઓ માટે પ્રેરિત બનવાનો અધિકાર આપ્યો છે.)+