પ્રેરિતોનાં કાર્યો ૧૫:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ સિમઓને*+ વિગતવાર જણાવ્યું કે કઈ રીતે ઈશ્વરે પહેલી વાર બીજી પ્રજાઓ તરફ ધ્યાન આપ્યું, જેથી તેઓમાંથી એવા લોકોને બહાર કાઢી લાવે, જેઓ તેમના નામે ઓળખાય.+ ગલાતીઓ ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ હકીકતમાં, એ ભાઈઓને ખબર પડી કે જેમ યહૂદીઓને* ખુશખબર જણાવવા પિતરને પસંદ કરવામાં આવ્યો હતો, તેમ બીજી પ્રજાઓ* માટે મને પસંદ કરવામાં આવ્યો છે.+
૧૪ સિમઓને*+ વિગતવાર જણાવ્યું કે કઈ રીતે ઈશ્વરે પહેલી વાર બીજી પ્રજાઓ તરફ ધ્યાન આપ્યું, જેથી તેઓમાંથી એવા લોકોને બહાર કાઢી લાવે, જેઓ તેમના નામે ઓળખાય.+
૭ હકીકતમાં, એ ભાઈઓને ખબર પડી કે જેમ યહૂદીઓને* ખુશખબર જણાવવા પિતરને પસંદ કરવામાં આવ્યો હતો, તેમ બીજી પ્રજાઓ* માટે મને પસંદ કરવામાં આવ્યો છે.+