૧ યોહાન ૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ઈસુ ખ્રિસ્તે આપણા માટે પોતાનું જીવન આપી દીધું, એનાથી આપણને ખબર પડી કે પ્રેમ કોને કહેવાય.+ હવે આપણી પણ ફરજ છે કે આપણા ભાઈઓ માટે પોતાનું જીવન આપી દઈએ.+
૧૬ ઈસુ ખ્રિસ્તે આપણા માટે પોતાનું જીવન આપી દીધું, એનાથી આપણને ખબર પડી કે પ્રેમ કોને કહેવાય.+ હવે આપણી પણ ફરજ છે કે આપણા ભાઈઓ માટે પોતાનું જીવન આપી દઈએ.+