રોમનો ૯:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ એવું નથી કે ઈશ્વરનું વચન નકામું ગયું છે, કેમ કે ઇઝરાયેલથી* થયેલા સર્વ લોકો ખરેખર ઇઝરાયેલીઓ નથી.+