ઉત્પત્તિ ૧૭:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તારે અને તારા વંશજે મારો આ કરાર પાળવો: તમારામાંના દરેક પુરુષની સુન્નત*+ થવી જોઈએ.