રોમનો ૪:૯, ૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ શું આ ખુશી ફક્ત સુન્નત થયેલા લોકોને જ મળે છે કે પછી સુન્નત વગરના લોકોને પણ મળે છે?+ કેમ કે આપણે કહીએ છીએ: “ઇબ્રાહિમ પોતાની શ્રદ્ધાને લીધે નેક* ગણાયો.”+ ૧૦ તો કયા સંજોગોમાં તે નેક ગણાયા? તેમની સુન્નત થઈ એ પછી કે એ પહેલાં? સુન્નત થઈ એ પહેલાં.
૯ શું આ ખુશી ફક્ત સુન્નત થયેલા લોકોને જ મળે છે કે પછી સુન્નત વગરના લોકોને પણ મળે છે?+ કેમ કે આપણે કહીએ છીએ: “ઇબ્રાહિમ પોતાની શ્રદ્ધાને લીધે નેક* ગણાયો.”+ ૧૦ તો કયા સંજોગોમાં તે નેક ગણાયા? તેમની સુન્નત થઈ એ પછી કે એ પહેલાં? સુન્નત થઈ એ પહેલાં.