વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૭:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ કિંમત ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે,+ એટલે માણસના ગુલામ બનવાનું બંધ કરો.

  • હિબ્રૂઓ ૯:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ તે બકરા અને વાછરડાના લોહી સાથે નહિ, પણ તેમના પોતાના લોહી સાથે+ પવિત્ર સ્થાનમાં એક જ વાર અને હંમેશ માટે ગયા અને આપણને કાયમી ઉદ્ધાર અપાવ્યો.*+

  • ૧ પિતર ૧:૧૮, ૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ તમારા બાપદાદાઓ પાસેથી મળેલા રીતરિવાજોને લીધે તમારું જીવન સાવ નકામું હતું. પણ તમે જાણો છો કે તમને એમાંથી આઝાદ કરવામાં આવ્યા છે.*+ એ આઝાદી સોના કે ચાંદી જેવી નાશવંત વસ્તુઓથી નહિ, ૧૯ પણ કલંક વગરના અને નિર્દોષ ઘેટા+ જેવા ખ્રિસ્તના+ મૂલ્યવાન લોહીથી+ મળી છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો