ગલાતીઓ ૬:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ કેમ કે સુન્નત કરાવવી કે ન કરાવવી એ મહત્ત્વનું નથી,+ પણ નવું સર્જન મહત્ત્વનું છે.+ કોલોસીઓ ૩:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તમે ગ્રીક હો કે યહૂદી, સુન્નત કરાયેલા હો કે સુન્નત વગરના, પરદેશી હો કે સિથિયન,* ગુલામ હો કે આઝાદ, આ નવા સ્વભાવને લીધે હવે કોઈ ફરક પડતો નથી. પણ ખ્રિસ્ત સર્વ છે અને સર્વમાં છે.+
૧૧ તમે ગ્રીક હો કે યહૂદી, સુન્નત કરાયેલા હો કે સુન્નત વગરના, પરદેશી હો કે સિથિયન,* ગુલામ હો કે આઝાદ, આ નવા સ્વભાવને લીધે હવે કોઈ ફરક પડતો નથી. પણ ખ્રિસ્ત સર્વ છે અને સર્વમાં છે.+