-
યોહાન ૮:૩૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૬ જો દીકરો તમને આઝાદ કરે, તો તમે ખરેખર આઝાદ થશો.
-
-
ફિલેમોન ૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ કદાચ એટલે જ તે થોડી વાર* માટે તારાથી દૂર થઈ ગયો હતો, જેથી તું તેને હંમેશ માટે પાછો મેળવી શકે. ૧૬ હવે, દાસ તરીકે નહિ+ પણ દાસ કરતાંય વધારે, એટલે કે વહાલા ભાઈ તરીકે તેને સ્વીકારજે.+ મને તો એ ખૂબ જ વહાલો છે. તું તો તેને મારાથી પણ વધારે વહાલો ગણીશ, કેમ કે તે તારો દાસ જ નહિ, આપણા માલિક ઈસુની સેવામાં તારો ભાઈ પણ છે.
-