વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૯:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ અમુક એવા છે જેઓ જન્મથી જ નપુંસક* છે. અમુક એવા છે જેઓને માણસોએ નપુંસક બનાવી દીધા છે. અમુક એવા છે જેઓ સ્વર્ગના રાજ્યને લીધે લગ્‍ન કરતા નથી.* આ વાત જે પાળી શકે એ પાળે.”+

  • ૧ કોરીંથીઓ ૭:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ જો તું પરણે તો પાપ કરતો નથી. જો કોઈ કુંવારો* પરણે તો તે પાપ કરતો નથી. તોપણ, જેઓ પરણે છે તેઓના જીવનમાં તકલીફો* આવશે. હું તો તમને એનાથી બચાવવાની કોશિશ કરું છું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો