નિર્ગમન ૧૬:૧૪, ૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ઝાકળ ઊડી ગયું ત્યારે, વેરાન પ્રદેશ હિમ જેવા બારીક દાણાથી+ ઢંકાયેલો હતો. ૧૫ એ જોઈને ઇઝરાયેલીઓ એકબીજાને કહેવા લાગ્યા, “આ શું છે?” કેમ કે તેઓ જાણતા ન હતા કે એ શું હતું. મૂસાએ તેઓને કહ્યું: “આ તો યહોવાએ તમને આપેલો ખોરાક છે.+
૧૪ ઝાકળ ઊડી ગયું ત્યારે, વેરાન પ્રદેશ હિમ જેવા બારીક દાણાથી+ ઢંકાયેલો હતો. ૧૫ એ જોઈને ઇઝરાયેલીઓ એકબીજાને કહેવા લાગ્યા, “આ શું છે?” કેમ કે તેઓ જાણતા ન હતા કે એ શું હતું. મૂસાએ તેઓને કહ્યું: “આ તો યહોવાએ તમને આપેલો ખોરાક છે.+