ઉત્પત્તિ ૧:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ ઈશ્વરે માણસને પોતાના જેવો બનાવ્યો,* હા, ઈશ્વરને મળતો આવે એવો તેને બનાવ્યો. ઈશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં.+
૨૭ ઈશ્વરે માણસને પોતાના જેવો બનાવ્યો,* હા, ઈશ્વરને મળતો આવે એવો તેને બનાવ્યો. ઈશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં.+