ઉત્પત્તિ ૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ પછી યહોવા ઈશ્વરે કહ્યું: “માણસ એકલો રહે એ સારું નથી. હું તેના માટે એક સહાયકારી, યોગ્ય જીવનસાથી બનાવીશ.”+
૧૮ પછી યહોવા ઈશ્વરે કહ્યું: “માણસ એકલો રહે એ સારું નથી. હું તેના માટે એક સહાયકારી, યોગ્ય જીવનસાથી બનાવીશ.”+