૨૬ તેઓ જમતા હતા ત્યારે, ઈસુએ રોટલી લીધી અને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો. પછી તેમણે એ તોડી+ અને શિષ્યોને આપી. તેમણે કહ્યું: “લો, ખાઓ. આ મારા શરીરને રજૂ કરે છે.”+
૪ એવી જ રીતે, મારા ભાઈઓ, ખ્રિસ્તના શરીરે તમને નિયમશાસ્ત્રથી મુક્ત કર્યા છે. એ માટે કે તમે ખ્રિસ્તને આધીન થાઓ,+ જેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે.+ હવે ઈશ્વરની સેવામાં આપણો ઉપયોગ થઈ શકે છે.*+