૨ કોરીંથીઓ ૧૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તમે શ્રદ્ધાથી જીવો છો કે નહિ, એની પરખ કરતા રહો. તમે સાચા માર્ગે ચાલો છો,* એની ખાતરી કરતા રહો.+ તમે ઈસુ ખ્રિસ્ત સાથે એકતામાં છો, એ શું તમે જાણતા નથી? પણ જો તમે તેમની કૃપા ગુમાવી હોય તો અલગ વાત છે.
૫ તમે શ્રદ્ધાથી જીવો છો કે નહિ, એની પરખ કરતા રહો. તમે સાચા માર્ગે ચાલો છો,* એની ખાતરી કરતા રહો.+ તમે ઈસુ ખ્રિસ્ત સાથે એકતામાં છો, એ શું તમે જાણતા નથી? પણ જો તમે તેમની કૃપા ગુમાવી હોય તો અલગ વાત છે.