૧ કોરીંથીઓ ૧૪:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ તો પછી ભાઈઓ, શું થવું જોઈએ? તમે ભેગા મળો છો ત્યારે, કોઈ સ્તુતિગીત ગાય છે, કોઈ શીખવે છે, કોઈ ઈશ્વરનો સંદેશો પ્રગટ કરે છે, કોઈ બીજી ભાષામાં બોલે છે અને કોઈ ભાષાંતર કરીને સમજાવે છે.+ એ બધું એકબીજાને ઉત્તેજન આપવા થવું જોઈએ.
૨૬ તો પછી ભાઈઓ, શું થવું જોઈએ? તમે ભેગા મળો છો ત્યારે, કોઈ સ્તુતિગીત ગાય છે, કોઈ શીખવે છે, કોઈ ઈશ્વરનો સંદેશો પ્રગટ કરે છે, કોઈ બીજી ભાષામાં બોલે છે અને કોઈ ભાષાંતર કરીને સમજાવે છે.+ એ બધું એકબીજાને ઉત્તેજન આપવા થવું જોઈએ.