હિબ્રૂઓ ૧૩:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ કેદીઓની* સાથે તમે પણ કેદમાં છો,+ એમ સમજીને તેઓને યાદ રાખો.+ જેઓ પર જુલમ કરવામાં આવી રહ્યો છે તેઓને પણ યાદ રાખો, કેમ કે તમે પણ તેઓની સાથે જુલમ સહી રહ્યા છો.
૩ કેદીઓની* સાથે તમે પણ કેદમાં છો,+ એમ સમજીને તેઓને યાદ રાખો.+ જેઓ પર જુલમ કરવામાં આવી રહ્યો છે તેઓને પણ યાદ રાખો, કેમ કે તમે પણ તેઓની સાથે જુલમ સહી રહ્યા છો.