પ્રેરિતોનાં કાર્યો ૨:૬, ૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ એ અવાજ સંભળાયો ત્યારે, ટોળું ભેગું થઈ ગયું અને તેઓ દંગ રહી ગયા, કેમ કે દરેક માણસે પોતાની ભાષામાં શિષ્યોને બોલતા સાંભળ્યા. ૭ તેઓને ઘણી નવાઈ લાગી. તેઓએ કહ્યું: “શું આ બધા લોકો ગાલીલના+ નથી?
૬ એ અવાજ સંભળાયો ત્યારે, ટોળું ભેગું થઈ ગયું અને તેઓ દંગ રહી ગયા, કેમ કે દરેક માણસે પોતાની ભાષામાં શિષ્યોને બોલતા સાંભળ્યા. ૭ તેઓને ઘણી નવાઈ લાગી. તેઓએ કહ્યું: “શું આ બધા લોકો ગાલીલના+ નથી?