૧ થેસ્સાલોનિકીઓ ૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ અમે આપણા પિતા અને ઈશ્વર આગળ હંમેશાં યાદ કરીએ છીએ કે તમે કઈ રીતે વિશ્વાસુ રહીને સેવા કરો છો અને પ્રેમથી પ્રેરાઈને સખત મહેનત કરો છો. અમે એ પણ યાદ કરીએ છીએ કે માલિક ઈસુ ખ્રિસ્તમાં આશા હોવાને લીધે+ તમે ધીરજથી કઈ રીતે બધું સહન કરો છો.
૩ અમે આપણા પિતા અને ઈશ્વર આગળ હંમેશાં યાદ કરીએ છીએ કે તમે કઈ રીતે વિશ્વાસુ રહીને સેવા કરો છો અને પ્રેમથી પ્રેરાઈને સખત મહેનત કરો છો. અમે એ પણ યાદ કરીએ છીએ કે માલિક ઈસુ ખ્રિસ્તમાં આશા હોવાને લીધે+ તમે ધીરજથી કઈ રીતે બધું સહન કરો છો.