યશાયા ૫૩:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તેણે કોઈ પાપ કર્યું ન હતું*અને તેના મોંમાં કંઈ કપટ ન હતું.+ તોપણ તેને દુષ્ટો સાથે કબર આપવામાં આવી*+અને મરણ પછી ધનવાનો સાથે દફનાવવામાં આવ્યો.+ માથ્થી ૨૭:૫૯, ૬૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૯ યૂસફે શબ લીધું અને ચોખ્ખા, બારીક શણના કાપડમાં વીંટાળ્યું.+ ૬૦ તેણે એ શબ પોતાની નવી કબરમાં મૂક્યું,+ જે ખડકમાં ખોદવામાં આવી હતી. કબરના મુખ પર મોટો પથ્થર ગબડાવીને તે ચાલ્યો ગયો.
૯ તેણે કોઈ પાપ કર્યું ન હતું*અને તેના મોંમાં કંઈ કપટ ન હતું.+ તોપણ તેને દુષ્ટો સાથે કબર આપવામાં આવી*+અને મરણ પછી ધનવાનો સાથે દફનાવવામાં આવ્યો.+
૫૯ યૂસફે શબ લીધું અને ચોખ્ખા, બારીક શણના કાપડમાં વીંટાળ્યું.+ ૬૦ તેણે એ શબ પોતાની નવી કબરમાં મૂક્યું,+ જે ખડકમાં ખોદવામાં આવી હતી. કબરના મુખ પર મોટો પથ્થર ગબડાવીને તે ચાલ્યો ગયો.