માથ્થી ૨૮:૧૬, ૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ઈસુએ જણાવ્યું હતું+ તેમ, ૧૧ શિષ્યો તેમને મળવા ગાલીલમાં પહાડ પર ગયા.+ ૧૭ જ્યારે શિષ્યોએ તેમને જોયા ત્યારે ઘૂંટણિયે પડ્યા, પણ અમુકે શંકા કરી.
૧૬ ઈસુએ જણાવ્યું હતું+ તેમ, ૧૧ શિષ્યો તેમને મળવા ગાલીલમાં પહાડ પર ગયા.+ ૧૭ જ્યારે શિષ્યોએ તેમને જોયા ત્યારે ઘૂંટણિયે પડ્યા, પણ અમુકે શંકા કરી.