હિબ્રૂઓ ૨:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ તમે બધી જ વસ્તુઓ તેના પગ નીચે મૂકીને આધીન કરી.”+ બધું જ તેમને આધીન કરીને+ ઈશ્વરે એવું કંઈ પણ બાકી રાખ્યું નથી, જે તેમને આધીન કરવામાં આવ્યું ન હોય.+ જોકે, હમણાં આપણે બધી વસ્તુઓ તેમને આધીન થયેલી જોતા નથી.+
૮ તમે બધી જ વસ્તુઓ તેના પગ નીચે મૂકીને આધીન કરી.”+ બધું જ તેમને આધીન કરીને+ ઈશ્વરે એવું કંઈ પણ બાકી રાખ્યું નથી, જે તેમને આધીન કરવામાં આવ્યું ન હોય.+ જોકે, હમણાં આપણે બધી વસ્તુઓ તેમને આધીન થયેલી જોતા નથી.+