૬ પણ ક્યાંક એક સાક્ષીએ જણાવ્યું છે: “મને થાય છે કે મનુષ્ય કોણ કે તમે તેને યાદ રાખો અથવા માણસનો દીકરો કોણ કે તમે તેની સંભાળ રાખો.+ ૭ તમે તેને દૂતો કરતાં થોડું ઊતરતું સ્થાન આપ્યું. તેને ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવ્યો. તમે તમારા હાથનાં કામો પર તેને અધિકાર આપ્યો.