યોહાન ૩:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ માણસનો દીકરો સ્વર્ગમાંથી ઊતર્યો છે,+ એના સિવાય કોઈ માણસ સ્વર્ગમાં ચઢ્યો નથી.+