વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • રોમનો ૩:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ એટલે નિયમશાસ્ત્રનાં કામો પ્રમાણે ચાલીને ઈશ્વર આગળ કોઈ પણ નેક ઠરશે નહિ,+ કેમ કે નિયમશાસ્ત્ર તો પાપનું પૂરું ભાન કરાવે છે.+

  • રોમનો ૭:૧૨, ૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ તોપણ નિયમશાસ્ત્ર પવિત્ર છે અને એની આજ્ઞા પવિત્ર, ન્યાયી* અને સારી છે.+

      ૧૩ તો શું નિયમશાસ્ત્ર, જે સારું છે એનાથી મારું મરણ થયું? ના, એવું નથી! પાપથી મારું મરણ થયું. નિયમશાસ્ત્ર તો સારું છે, પણ એણે બતાવ્યું કે પાપથી મરણ થાય છે.+ એ આજ્ઞાથી દેખાઈ આવ્યું કે પાપ કેટલું ખતરનાક છે!+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો