રોમનો ૧૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ મહેનતુ* બનો, આળસુ નહિ.+ પવિત્ર શક્તિથી જોશીલા બનો.+ પૂરા દિલથી યહોવાની* સેવા કરો.+