પ્રેરિતોનાં કાર્યો ૧૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ એ બનાવો પછી અપોલોસ+ કોરીંથમાં હતો ત્યારે, પાઉલ આસિયાના અંદરના વિસ્તારોમાં ફરતો ફરતો એફેસસ આવ્યો.+ ત્યાં તેને અમુક શિષ્યો મળ્યા.
૧૯ એ બનાવો પછી અપોલોસ+ કોરીંથમાં હતો ત્યારે, પાઉલ આસિયાના અંદરના વિસ્તારોમાં ફરતો ફરતો એફેસસ આવ્યો.+ ત્યાં તેને અમુક શિષ્યો મળ્યા.