પ્રેરિતોનાં કાર્યો ૪:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ હે યહોવા,* તેઓની ધમકીઓ પર ધ્યાન આપો અને તમારા સેવકોને તમારો સંદેશો પૂરી હિંમતથી બોલવા મદદ કરો.