નીતિવચનો ૨૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ માણસને પોતાના બધા માર્ગો સાચા લાગે છે,+પણ યહોવા દિલ* તપાસે છે.+ રોમનો ૧૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પણ તું કેમ તારા ભાઈનો ન્યાય કરે છે?+ તું કેમ તારા ભાઈને તુચ્છ ગણે છે? આપણે બધાએ ઈશ્વર* આગળ ઊભા રહેવાનું છે અને તે આપણો ન્યાય કરશે.+ હિબ્રૂઓ ૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ સૃષ્ટિમાં એવું કંઈ નથી, જે ઈશ્વરની નજરથી છુપાયેલું હોય.+ આપણે એ ઈશ્વરને હિસાબ આપવાનો છે, જેમની આગળ બધું ખુલ્લું છે અને જેમની નજરથી કંઈ સંતાયેલું નથી.+
૧૦ પણ તું કેમ તારા ભાઈનો ન્યાય કરે છે?+ તું કેમ તારા ભાઈને તુચ્છ ગણે છે? આપણે બધાએ ઈશ્વર* આગળ ઊભા રહેવાનું છે અને તે આપણો ન્યાય કરશે.+
૧૩ સૃષ્ટિમાં એવું કંઈ નથી, જે ઈશ્વરની નજરથી છુપાયેલું હોય.+ આપણે એ ઈશ્વરને હિસાબ આપવાનો છે, જેમની આગળ બધું ખુલ્લું છે અને જેમની નજરથી કંઈ સંતાયેલું નથી.+