૨ કોરીંથીઓ ૧૩:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ હું ત્યાં હાજર નથી ત્યારે આ વાતો લખું છું, જેથી હું હાજર હોઉં ત્યારે, આપણા માલિક ઈસુએ મને આપેલો અધિકાર મારે કડક રીતે વાપરવો ન પડે.+ એ અધિકાર તોડી પાડવા માટે નથી, પણ દૃઢ કરવા માટે છે.
૧૦ હું ત્યાં હાજર નથી ત્યારે આ વાતો લખું છું, જેથી હું હાજર હોઉં ત્યારે, આપણા માલિક ઈસુએ મને આપેલો અધિકાર મારે કડક રીતે વાપરવો ન પડે.+ એ અધિકાર તોડી પાડવા માટે નથી, પણ દૃઢ કરવા માટે છે.