વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • એફેસીઓ ૬:૧૯, ૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ મારા માટે પણ પ્રાર્થના કરો કે હું બોલું ત્યારે મને શબ્દો આપવામાં આવે, જેથી હું હિંમતથી ખુશખબરનું પવિત્ર રહસ્ય જાહેર કરી શકું.+ ૨૦ એ ખુશખબર માટે હું સાંકળોમાં બંધાયેલો ઈશ્વરનો સંદેશવાહક* છું.+ એવી પણ પ્રાર્થના કરો કે ખુશખબર માટે મારે જેમ બોલવું જોઈએ, એમ હું હિંમતથી બોલી શકું.

  • ફિલિપીઓ ૩:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ પણ આપણી નાગરિકતા+ તો સ્વર્ગની છે.+ આપણે કાગડોળે રાહ જોઈએ છીએ કે સ્વર્ગમાંથી આપણા ઉદ્ધાર કરનાર, એટલે કે માલિક ઈસુ ખ્રિસ્ત આવે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો