લેવીય ૨૬:૧૧, ૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ હું તમારી વચ્ચે મારો મંડપ સ્થાપીશ+ અને કદી તમારો નકાર નહિ કરું. ૧૨ હું તમારી વચ્ચે ચાલીશ અને તમારો ઈશ્વર થઈશ+ અને તમે મારા લોકો થશો.+ હઝકિયેલ ૩૭:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ મારો મંડપ* તેઓની વચ્ચે* રહેશે. હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોકો થશે.+
૧૧ હું તમારી વચ્ચે મારો મંડપ સ્થાપીશ+ અને કદી તમારો નકાર નહિ કરું. ૧૨ હું તમારી વચ્ચે ચાલીશ અને તમારો ઈશ્વર થઈશ+ અને તમે મારા લોકો થશો.+