-
પ્રેરિતોનાં કાર્યો ૨૦:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ જ્યારે ધમાલ બંધ થઈ ત્યારે પાઉલે શિષ્યોને બોલાવ્યા અને તેઓને ઉત્તેજન આપ્યું. તેઓને વિદાય કરીને તે મકદોનિયા જવા નીકળ્યો.
-