-
૨ કોરીંથીઓ ૧૦:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ કેમ કે અમુક કહે છે: “તેના પત્રો દમદાર અને અસરકારક છે, પણ તે હાજર હોય ત્યારે કમજોર હોય છે અને તેનું બોલવું દમ વગરનું હોય છે.”
-