૧ થેસ્સાલોનિકીઓ ૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ભાઈઓ, અમારી મહેનત અને અમારો સખત પરિશ્રમ તમને જરૂર યાદ હશે. ઈશ્વરની ખુશખબર તમને જણાવી ત્યારે, અમારી જરૂરિયાતો માટે અમે રાત-દિવસ મહેનત કરી, જેથી તમારા પર અમારા ખર્ચનો બોજો ન આવે.+
૯ ભાઈઓ, અમારી મહેનત અને અમારો સખત પરિશ્રમ તમને જરૂર યાદ હશે. ઈશ્વરની ખુશખબર તમને જણાવી ત્યારે, અમારી જરૂરિયાતો માટે અમે રાત-દિવસ મહેનત કરી, જેથી તમારા પર અમારા ખર્ચનો બોજો ન આવે.+