પ્રેરિતોનાં કાર્યો ૧૪:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ બીજી પ્રજાના લોકોએ અને યહૂદીઓએ અધિકારીઓ સાથે મળીને પ્રેરિતોનું ભારે અપમાન કરવાનું અને પથ્થરે મારવાનું કાવતરું ઘડ્યું.+ ૬ પાઉલ અને બાર્નાબાસને એની જાણ કરવામાં આવી ત્યારે, તેઓ લુકોનિયાનાં લુસ્ત્રા અને દર્બે શહેરોમાં તથા આસપાસના વિસ્તારોમાં નાસી ગયા.+
૫ બીજી પ્રજાના લોકોએ અને યહૂદીઓએ અધિકારીઓ સાથે મળીને પ્રેરિતોનું ભારે અપમાન કરવાનું અને પથ્થરે મારવાનું કાવતરું ઘડ્યું.+ ૬ પાઉલ અને બાર્નાબાસને એની જાણ કરવામાં આવી ત્યારે, તેઓ લુકોનિયાનાં લુસ્ત્રા અને દર્બે શહેરોમાં તથા આસપાસના વિસ્તારોમાં નાસી ગયા.+