૧ કોરીંથીઓ ૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ અપોલોસ કોણ છે? અને પાઉલ કોણ છે? તેઓ ફક્ત સેવકો છે,+ જેઓને ઈશ્વરે કામ સોંપ્યું છે અને જેઓ દ્વારા તમે ઈસુના શિષ્યો બન્યા છો.
૫ અપોલોસ કોણ છે? અને પાઉલ કોણ છે? તેઓ ફક્ત સેવકો છે,+ જેઓને ઈશ્વરે કામ સોંપ્યું છે અને જેઓ દ્વારા તમે ઈસુના શિષ્યો બન્યા છો.