૨ કોરીંથીઓ ૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ એ તો ઈશ્વર છે, જેમણે કહ્યું હતું: “અંધકારમાંથી પ્રકાશ થાઓ.”+ તેમણે ખ્રિસ્તના ચહેરા દ્વારા પોતાના ભવ્ય જ્ઞાનનો પ્રકાશ આપણાં હૃદય પર પાડીને એને રોશન કર્યું છે.+ એફેસીઓ ૪:૨૩, ૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ તમે પોતાના મનના વિચારોને* નવા કરતા રહો.+ ૨૪ તમે નવો સ્વભાવ પહેરી લો,+ જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખરાં ધોરણો* અને ખરી વફાદારીથી રચવામાં આવ્યો છે. એફેસીઓ ૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ એટલે વહાલાં બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરો+
૬ એ તો ઈશ્વર છે, જેમણે કહ્યું હતું: “અંધકારમાંથી પ્રકાશ થાઓ.”+ તેમણે ખ્રિસ્તના ચહેરા દ્વારા પોતાના ભવ્ય જ્ઞાનનો પ્રકાશ આપણાં હૃદય પર પાડીને એને રોશન કર્યું છે.+
૨૩ તમે પોતાના મનના વિચારોને* નવા કરતા રહો.+ ૨૪ તમે નવો સ્વભાવ પહેરી લો,+ જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખરાં ધોરણો* અને ખરી વફાદારીથી રચવામાં આવ્યો છે.