યોહાન ૧૪:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ હવે પછી હું તમારી સાથે વધારે વાત કરીશ નહિ, કેમ કે આ દુનિયાનો શાસક+ આવે છે અને તેને મારા પર કોઈ અધિકાર નથી.*+ એફેસીઓ ૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ એક સમયે તમે આ દુનિયાની રીતભાત* પ્રમાણે ચાલતા હતા.+ તમે એ શાસકનું માનીને ચાલતા હતા, જે દુનિયાના વલણ પર સત્તા ચલાવે છે.+ એ વલણ+ ચારે બાજુ હવાની જેમ ફેલાયેલું છે અને આજ્ઞા ન માનનારાઓમાં એની અસર દેખાઈ આવે છે. ૧ યોહાન ૫:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વર પાસેથી છીએ, પણ આખી દુનિયા શેતાનના* કાબૂમાં* છે.+
૩૦ હવે પછી હું તમારી સાથે વધારે વાત કરીશ નહિ, કેમ કે આ દુનિયાનો શાસક+ આવે છે અને તેને મારા પર કોઈ અધિકાર નથી.*+
૨ એક સમયે તમે આ દુનિયાની રીતભાત* પ્રમાણે ચાલતા હતા.+ તમે એ શાસકનું માનીને ચાલતા હતા, જે દુનિયાના વલણ પર સત્તા ચલાવે છે.+ એ વલણ+ ચારે બાજુ હવાની જેમ ફેલાયેલું છે અને આજ્ઞા ન માનનારાઓમાં એની અસર દેખાઈ આવે છે.