વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કોરીંથીઓ ૧૨:૯, ૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ પણ તેમણે મને કહ્યું: “તારા માટે મારી અપાર કૃપા પૂરતી છે, કેમ કે તું કમજોર હોય છે ત્યારે મારી તાકાત પૂરી રીતે દેખાઈ આવે છે.”+ હવે હું મારી નબળાઈઓ વિશે વધારે આનંદથી બડાઈ કરીશ, જેથી ખ્રિસ્તની શક્તિ મારા પર મંડપની જેમ રહે. ૧૦ હું ખ્રિસ્ત માટે કમજોરી, અપમાન, તંગી, કસોટી અને મુશ્કેલી ખુશી ખુશી સહન કરું છું. કેમ કે જ્યારે હું નબળો હોઉં છું, ત્યારે હું બળવાન હોઉં છું.+

  • ફિલિપીઓ ૪:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ કેમ કે ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો